બીજી લાઈફ સ્ટાઈલના કારણે લોકોની ખાવાની પેટર્ન બદલાઈ છે
ઘણા લોકો મોડી રાત્રે ભોજન લે છે
પરંતુ લેટ નાઈટ ડિનર સ્વાસ્થ્ય માટેે ખુબ નુકસાનકારક છે
મોડી રાત્રે જમવાથી બ્લડ સુગરનું સ્તર અનિયંત્રિત થઈ શકે છે
મોડી રાત્રે જમવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે
મોડી રાત્રે જમવાથી અપચો, એસિડિટી, અને ગેસ જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે
રાત્રે શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે