નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે
એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે
નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે
જોકે, આ વખતે નીકિતાનો દેશી લુક ચર્ચામાં છે
નિકિતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી છે
આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા