નિકિતા દત્તાના બોલ્ડ લૂકની ચર્ચા! 

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું બોલ્ડ ફોટોશૂટ 

ફિલ્મ 'Jewel Thief'માં નજરે ચમકતી નિકિતા 

25 એપ્રિલે Netflix પર રિલીઝ થઈ ફિલ્મ 

બૉડીકૉન ડ્રેસમાં શેર કર્યા હોટ લૂક્સ 

સૈફઅલી ખાન અને જયદીપ અહલાવત સાથે પર્ફોર્મન્સ 

'કબીર સિંહ' બાદ ફરી ચર્ચામાં આવી નિકિતા