તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી
નિધિ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ બન્ને લુકમાં સુંદર લાગે છે નિધિ
સાડી લુકમાં તેની કેટલીક તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં ગોર્જિયસ લાગી રહી છે નિધિ