નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

જે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે.

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તે The RajaSaab ફિલ્મને લઈને ચર્ચામાં છે

તેણીએ 2017માં ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઇકલ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.