સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલનો બ્લૂ સાડી લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે
ટ્રેડિશનલ અંદાજમાં તેમની સુંદરતા ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે
નિધિ અગ્રવાલે હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાના અભિનયથી ખાસ ઓળખ બનાવી છે
'મુન્ના માઈકલ', 'ઈસ્માર્ટ શંકર' અને 'હીરો' જેવી ફિલ્મોમાં તેઓ જોવા મળી ચૂક્યા છે
નિધિ અગ્રવાલ પોતાની ફેશન સેન્સ અને ફિટનેસ માટે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે