નિયા શર્માના બોલ્ડ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! 

આઉટફિટમાં સ્લિમ ફિગર ફ્લોન્ટ કરતી નજરે પડી નિયા 

દરેક તસવીરથી ચાહકોના દિલ જીતે છે અભિનેત્રી 

નિયા પર ચાહકોની કોમેન્ટ્સનો વરસાદ વરસી રહ્યો છે 

બોલ્ડ અંદાજે નિયા દરરોજ લાઈમલાઈટમાં રહે છે 

એક્ટિંગ જગતમાં પોતાનું ખાસ નામ બનાવ્યું છે નિયા શર્માએ 

સ્ક્રીન પર કોઈ પણ પાત્ર ખૂબ જ ઉમદા રીતે ભજવે છે નિયા