નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફરી એકવાર ઈન્ટરનેટ પર કહેર મચાવી રહી છે.
હાલમાં અભિનેત્રી દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે અને ત્યાંથી તસવીરો શેર કરી રહી છે.
તાજેતરમાં તેણે બિકિનીમાં એક પછી એક હોટ તસવીરો પોસ્ટ કરી છે.
નિયા શર્માનું આ બિકિની લુક જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે.
અભિનેત્રી તેની આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે.
ચાહકો તેમની સ્ટાઇલ અને કોન્ફિડેન્સનું ખુબ વખાણ કરી રહ્યા છે.
નિયાની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.