નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
નિયા શર્મા અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દે છે
આ વખતે પણ અભિનેત્રી નિયા શર્માએ કંઈક આવું જ કર્યું છે
આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે
જેના પર ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.