નિયા શર્મા ફરી એકવાર છવાઈ ગઈ છે 

લાફ્ટર શેફ 2' માં લાવેછે મઝા અને સ્ટાઈલ 

રેડ મીની ડ્રેસમાં શેર કરી ગ્લેમરસ તસવીરો 

પ્લંગિંગ નેકલાઇન અને કિલર પોઝથી ફેન્સ ફિદા 

દરેક ફોટામાં નિયા ઉમંગ અને આત્મવિશ્વાસથી ભરેલી 

નિયા = સ્ટાઇલ + ટેલેન્ટ + એટીટ્યૂડ 

સોશિયલ મીડિયા પર તસવીરો મચાવે છે ધૂમ