નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દે છે
અભિનેત્રી સતત તેની તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
હવે નિયા શર્માએ કેટલાક નવા ફોટો શેર કર્યા છે
આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે
નિયાની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે