નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં લોકો ફિટનેસ અને સ્વાસ્થ્યને લગતા ઘણા સંકલ્પો લે છે.

લોકો મૂંઝવણમાં રહે છે કે તેમના વાળની સુંદરતા અને ચમક વધારવા તેની કાળજી કેવી રીતે લેવી.

વાળ ખરવાની કે ડેડ્રફ થવાની સમસ્યા થઈ શકે છે.

નવા વર્ષમાં તમે તમારા વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો

સૌથી પહેલા તમારે તમારા ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે.

આ માટે તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પ્રોટીન, આયર્ન, મિનરલ્સ ભરપૂર હોય

તમે તમારા ડાયટમાં લીલા શાકભાજી, ફળો, બદામ અને માછલીનો સમાવેશ કરી શકો છો.