ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી આમના શરીફની નવી તસવીરોએ ધમાલ મચાવી છે
હાલમાં જ આમનાએ બ્લેક એન્ડ વ્હાઇટ બૉસી લૂકથી દિલ જીતી લીધા હતા
પોનીટેલ, સ્માઇલી ફેસ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
આમનાએ બિઝનેસ ટાઇકૂનની અદાઓમાં શાનદાર પૉઝ આપ્યા છે
અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે
નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે
આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે