ટીવી અભિનેત્રી મુનમુન દત્તાની નવી તસવીરો સામે આવી છે. 

બ્લેક ડીપનેક ડ્રેસમાં મુનમુન ખૂબ જ સુંદર લાગી રહી છે. 

આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. 

મુનમુન દત્તાને લોકપ્રિયતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી મળી હતી. 

નવી તસવીરોમાં મુનમુન ફિગર પણ છલકાવતી જોવા મળી છે. 

નવી તસવીરોમાં મુનમુન ફિગર પણ છલકાવતી જોવા મળી છે. 

મુનમુન દત્તા ઘણા વર્ષોથી આ શોની જાણીતી પાર્ટ રહી છે.