હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ચિંત્રાંગદા સિંહની ન્યૂ તસવીરો સામે આવી છે

48 વર્ષની વયે ચિત્રાંગદાનું હૉટ ફોટોશૂટ વાયરલ થતાં ફેન્સ ક્રેઝી થયા છે

ઓલ બ્લેક આઉટફિટમાં ચિત્રાંગદાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

ક્યારેક કેમેરા સામે તો ક્યારેય બાથટબમાં એક્ટ્રેસે પૉઝ આપ્યા છે

હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે

ચિત્રાંગદાએ એક્ટિંગની શરૂઆત ક્રાઈમ ડ્રામા હઝારોં ખ્વાઈશેન ઐસીથી કરી હતી

ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે