નેપાળી મૉડલ એન્ડ એક્ટ્રેસ અદિતી બુધાથોકીના લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

આ વખતે નેપાળી હૉટ ગર્લ અદિતી બુધાથોકીનો ન્યૂ લૂક વાયરસ થયો છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, પાતળી કમર અને સેક્સી ફિગર સાથે પૉઝ આપ્યા છે  

27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે  

ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે  

 આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે

નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે