નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

સ્વિમિંગ પૂલ કિનારે તેણે બિકિનીમાં અલગ અલગ પોઝ આપ્યા છે  

તસવીરોમાં અદિતિ પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.

તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે