નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે  

તેણે બેડ પર બેસીને ફોટોશૂટ કરાવ્યું છે  

તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે  

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે  

ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.  

અદિતિને ટ્રાવેલ અને ક્રિકેટનો ઘણો શોખ છે.