નેહા શર્મા બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે. 

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલાં ફોટોઝ થોડા જ સમયમાં વાયરલ થઈ જાય છે. 

તાજેતરમાં તેણે રેડ સ્વિમસૂટમાં ફોટોશૂટ કરાવ્યું. ❤️ 

હાલમાં શ્રીલંકામાં વેકેશન માણી રહી છે.  

બીચ પર મોનોકિનીમાં કિલર પોઝ આપી રહી છે.  

ક્યા સુપર કૂલ હૈં', 'યમલા પગલા દિવાના 2' અને 'તાનાજી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.  

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સને અપડેટ રાખે છે.