નેહા મલિકનો વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ લુક વાયરલ થયો  

નેહા મલિક પંજાબી મ્યુઝિક વીડિયો અને મોડલિંગ માટે જાણીતા છે  

વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટના ક્લાસિક કોમ્બિનેશનમાં અભિનેત્રીએ સ્માર્ટ લુક રજૂ કર્યો  

સ્ટાઇલિશ લુક અને ફેશન સેન્સને કારણે નેહા મલિક સતત ચર્ચામાં રહે છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે