ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. 

નવા લૂકમાં નેહા વ્હાઇટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. 

કેમેરાની સામે નેહા મલિક ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી. 

સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના લૂકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. 

નેહાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. 

વ્હાઇટ ગાઉનમાં નેહાની હઠાત અદાઓ દેખાવા જેવી છે. 

નેહા મલિકનો સ્ટાઇલિશ લૂક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.