નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 

તે ભોજપુરી ફિલ્મો અને અનેક મ્યુઝિક વિડિયોનો ભાગ રહી ચૂકી છે. 

હાલમાં અભિનેત્રીની નવી તસવીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. 

ગ્લેમરસ લૂકમાં નેહા અલગ-અલગ પોઝ આપી રહી છે. 

– ચાહકો અભિનેત્રીના લૂક પર પ્રેમ વરસાવી રહ્યા છે. – 

નેહા ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. 

તેના 4.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.