એક્ટ્રેસ નેહા મલિક કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પહોંચી છે
અભિનેત્રી વ્હાઈટ ગાઉનમાં જોવા મળી
નેહા મલિક આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
તમામ લોકો નેહા મલિકના આ લૂકને જોતા જ રહી ગયા
ગ્લેમરસ અંદાજમાં નેહા પહોંચી હતી કાન્સમાં
નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે
પોતાના ગ્લેમરસ અંદાજથી નેહા મલિક ચર્ચામાં રહે છે