નેહા મલિકે ભોજપુરીની અનેક ફિલ્મોમાં કામ કરીને ખાસ ઓળખ બનાવી છે 

તેના મ્યુઝિક વીડિયો પણ યુટ્યુબ પર લાખો વ્યૂઝ મેળવી ચૂક્યા છે 

એક્શન કે ટ્રેડિશનલ – દરેક લુકમાં નેહા મલિક ચર્ચામાં રહે છે 

તેઓની નવી સાડીવાળી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

નેહા ઈન્સ્ટાગ્રામ પર પોતાના લાઇફસ્ટાઇલ અને ફોટોશૂટ શેર કરતી રહે છે 

ફેન્સ તેના દરેક ફોટા પર ભરપૂર પ્રેમ અને કોમેન્ટ્સ કરતાં જોવા મળે છે 

દરેક પોઝમાં તેની અદાઓ અને અંદાજ ચાહકોને દીવાના બનાવી દે છે!