નેહા મલિકે પિંક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવીને ગ્લેમરસ લૂક 

પિંક ટોપ સાથે ડેનિમ શોર્ટ્સનું કોમ્બિનેશન તેના કેઝ્યુઅલ અને ટ્રેન્ડી લૂકને હાઇલાઇટ કરે છે. 

નેહાએ અલગ-અલગ પોઝ આપીને ફોટોશૂટમાં પોતાની ફેશન સ્ટાઇલ અને આત્મવિશ્વાસ દર્શાવ્યો 

નેહા મલિક મોડેલિંગ અને મનોરંજન ક્ષેત્રમાં કામ કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સક્રિય 

નેહાના સ્ટાઇલિશ ફોટોશૂટ અને ફેશન લૂક્સ સોશિયલ મીડિયા પર યુવા ચાહકોનું ધ્યાન ખેંચતા