નેહા મલિક એક બોલિવૂડ અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા પ્રભાવક છે.
બોલિવૂડ એક્ટ્રેસ નેહા મલિક પોતાની હોટનેસ માટે જાણીતી છે.
નેહા મલિકે ફિલ્મ ભંવરી કા જાલ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું
રામજી ગુલાટીના હિટ ગીત ધૂપ મેં ના ચલ થી લોકપ્રિયતા મેળવી હતી
નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે
નેહા મલિક હાલમાં પેરિસમાં વેકેશન માણી રહી છે
તેણે આ વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે