બૉલીવુડની હૉટ ગર્લ તરીકે ઓળખાતી નેહાએ ન્યૂ તસવીરોથી ધમાલ મચાવી છે

અભિનેત્રી નેહા ધૂપિયાના શરારા લૂક પર ફેન્સ પાણી-પાણી થઇ રહ્યાં છે

અભિનેત્રીએ પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

હાલના સમયે કેટલાય બૉલીવુડ સ્ટાર વેકેશન એન્જૉય કરવા માટે નીકળ્યા છે

ફેન્સ પણ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે

નેહા ધૂપિયા માલદીવમાં એન્જૉય કરી રહી છે, ત્યાંથી કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે

નેહા ધૂપિયા અને અંગદ બે બાળકોના માતા-પિતા છે, અને બહુજ પ્રેમાળ છે