એક્ટ્રેસ નેહાએ રેડ સાડીમાં ફ્લૉન્ટ કર્વી હૉટ ફિગર ફ્લૉન્ટ કરીને ફેન્સને દિવાના બનાવ્યા છે

કેમેરા સામે નેહા ધૂપિયાએ સેક્સી અંદાજમાં એકથી એક પૉઝ આપ્યા છે

હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે નેહા, ત્યાંથી શાનદાર તસવીરો શેર કરી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે

કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે