નેહા ભસીન સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. 

– ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ લૂક્સ અને વીડિયો શૅર કરતી રહે છે. – 

તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ રહે છે. 

નેહા ભસીનના સ્ટાઈલ અને આત્મવિશ્વાસથી ફેન્સ દિવાના બને છે. 

તે બોલીવૂડ તેમજ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતી ગાયિકા છે.

પંજાબી લોક સંગીત અને ઇન્ડિયન પોપમાં તેનું યોગદાન નોંધપાત્ર છે. 

1. બોલ્ડ લૂક્સથી નેહા હંમેશા ફેન્સને ચોંકાવી દે છે.