ફરીથી પરીક્ષા લેવાની સ્થિતિમાં NTA જૂના એડમિટ કાર્ડને અમાન્ય જાહેર કરે છે 

નવી તારીખ, સમય અને નવા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. તેથી, દરેક વિદ્યાર્થીએ નવું  એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું આવશ્યક છે.  

પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાની ભૂલ ન કરો. NTA તેની સત્તાવાર વેબસાઇટ પર નવા એડમિટ કાર્ડ માટે એક અલગ લિંક એક્ટિવ થશે.  

તમારે ફરીથી કોઈ ફોર્મ ભરવાની કે ફોટા અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. 

તમે શરૂઆતમાં પોર્ટલ પર સબમિટ કરેલો ફોટો અને ડિજિટલ સહી તમારા નવા પ્રવેશપત્ર પર દેખાશે.