લીમડાનું દાતણ દાંતની સફાઈ માટે પ્રાકૃતિક અને સુરક્ષિત ઉપાય છે  

લીમડાનો રસ આંતરડા અને લોહીની સફાઈમાં મદદ કરે છે  

પેઢાને મજબૂત બનાવવા લીમડાનું દાતણ ઉપયોગી છે  

પાયોરિયાની સમસ્યાથી બચવા લીમડાનું દાતણ વાપરવું જોઈએ  

લીમડાનું દાતણ પ્રાકૃતિક માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે  

 લીમડાનું દાતણ કફ નાશક તરીકે પણ જાણીતું છે

લીમડાના દાતણના રેગ્યુલર ઉપયોગથી મોઢાના અનેક રોગમાં રાહત થાય છે