Navratri 2025: ચૈત્ર નવરાત્રી શરુ થવાની તૈયારી! Chaitra Navratri 2025 ની શરૂઆત 30 માર્ચથી

30 માર્ચ 2025 થી 7 એપ્રિલ 2025 સુધ 

30 માર્ચ 2025, પ્રાતઃ શુભ મુહૂર્તમાં

માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના થાય 

શારીરિક શુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે 

પૌરાણિક સંગીત અને પરંપરાગત વસ્ત્રો 

સાત્વિક ખોરાક – દૂધ, મખાણું, અને ફળ