રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ 2025

નેશનલ સિલિબિંગ્સ ડે દર વર્ષે ૧૦ એપ્રિલે ઉજવાય છે 

કલાુડિયા ઈવાર્ટે પોતાના ભાઈ-બહેનની યાદમાં શરૂઆત કરી હતી. 

ઘણા દેશો સહિત ભારતમાં પણ હવે આ દિવસ ઊજવાય છે 

સોશિયલ મીડિયા પર ભાઈ-બહેનના ફોટા શેર કરવામાં આવે છે. 

પરિવારની સાથે 

દિવસ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમભર્યા સંબંધને સમર્પિત છે.