નરગિસ ફખરીએ બોલિવૂડમાં 'રોકસ્ટાર' ફિલ્મથી કરિયારની શરૂઆત કરી હતી. 

– તાજેતરમાં તેણે બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ગુપચુપ લગ્ન કર્યા છે. – 

લગ્ન વિધિ લોસ એન્જલિસના ફાઇવ સ્ટાર હોટલમાં યોજાઈ હતી. 

ત્રણ વર્ષથી નરગિસ અને ટોની વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હતું. 

નરગિસનું રેડ લેધર ડ્રેસમાં કરેલું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. 

અભિનેત્રીના નવા લૂક પર ચાહકો ફિદા થઈ ગયા છે. 

નરગિસ ફખરી હાલ પણ ટોપ બોલિવૂડ હસીનાઓમાં ગણાય છે.