નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે  

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે  

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નમ્રતા મલ્લા

આ તસવીરમાં નમ્ર્તા બ્લૂ સાડીમાં જોવા મળી રહી છે