નમ્રતા મલ્લા ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે

તે પોતાની ડાન્સ સ્કીલ માટે પણ પ્રખ્યાત છે

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે