નમ્રતા ખૂબ જ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે

ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.  

અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં નમ્રતા બિકીની પહેરેલી જોવા મળી રહી છે  

નમ્રતાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે  

નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે