દક્ષિણ ભારતીય અભિનેત્રી નભા નટેશનો દેશી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
નભા નટેશ મુખ્યત્વે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતા છે
'ઇસ્માર્ટ શંકર', 'ડાર્લિંગ' અને અન્ય ફિલ્મોથી તેમણે લોકપ્રિયતા મેળવી છે
નવી તસવીરોમાં અભિનેત્રીએ સુંદર એથનિક ડ્રેસ સાથે આકર્ષક લુક રજૂ કર્યો છે
સિમ્પલ જ્વેલરી અને નેચરલ મેકઅપે તેમની સુંદરતામાં વધારો કર્યો છે