નાભા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

નાભાની ફેન ફોલોઇંગ પણ મજબૂત છે

ઇન્સ્ટાગ્રામ પર નાભાના 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે