અદા ખાને ટેરેસ પરથી હટકે પોઝ આપી ફેન્સને દિવાનાં બનાવ્યા
કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપમાં લાગી ક્યૂટ અને સ્માર્ટ
બાલકનીમાંથી સ્ટાઈલિશ અંદાજે પોઝ આપીને લૂકને પારફેક્ટ બનાવી દીધો
‘નાગિન’ સિરિયલમાં કાલી નાગિનના રોલથી અપાર લોકપ્રિયતા મેળવી
સોશિયલ મીડિયા પર અદા ખૂબ જ એક્ટિવ રહે છે
અભિનેત્રીની દરેક નવી તસવીર ઈન્ટરનેટ પર મિનિટોમાં વાયરલ થાય છે
અદાના નવા લૂક પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યાં છે