મ્યોપિયા શું છે? – બાળકોમાં દૂરસ્થ વસ્તુઓ ધૂંધળી દેખાવાની સમસ્યા. 

મોબાઇલ અને સ્ક્રિન ટાઇમ મ્યોપિયાનું મુખ્ય કારણ બની શકે છે. 

વધુ સ્ક્રિન કોન્ટેક્ટ આ આંખની બીમારીને પ્રસરાવે છે 

લક્ષણો: વારંવાર આંખો મીંચવી અને આંખોમાં પાણી આવવું. 

લક્ષણો: દૂરની વસ્તુઓ અને બ્લેક બોર્ડ પર લખાણ ન દેખાવું 

લક્ષણો: માથાનો દુખાવો અને પુસ્તકના અક્ષરો સ્પષ્ટ ન દેખાવા 

મ્યોપિયા અટકાવવા માટે બાળકોનો સ્ક્રિન ટાઇમ નિયંત્રિત કરો