મુનમુન દત્તા ફરી એકવાર તેના હોટ લુકથી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. 

આ વખતે વિદેશી વેકેશનથી એક્ટ્રેસે ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે. 

બ્રાઉન સ્લીવલેસ ટોપ અને બોડીફિટ સ્કર્ટમાં મુનમુન સુંદર લાગી રહી છે 

દરેક ફોટામાં એક્ટ્રેસે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. 

ચાહકો કમેન્ટ્સમાં હાર્ટ અને ફાયર ઈમોજી સાથે વખાણ કરી રહ્યા છે. 

મુનમુન છેલ્લા ઘણા વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી તરીકે જાણીતી છે. 

મુનમુન છેલ્લા ઘણા વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી તરીકે જાણીતી છે.