નવરાત્રિ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી મુનમુન દત્તા

બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  

ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. 

મુનમુન દત્તાએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે. 

આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.