– મુનમુન દત્તાએ નવા લૂક સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. – 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાજી તરીકે તેમણે ખાસ ઓળખ મેળવી છે. 

હાલમાં શેર કરેલા શરારા લૂકમાં પોનીટેલ અને મિનિમલ મેકઅપમાં સુંદર લાગી રહી છે. 

મુનમુન પોતાની બોલ્ડનેસ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. 

સતત ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. 

ચાહકો મુનમુનના દરેક લૂકને ખૂબ પસંદ કરે છે અને રિવ્યુઝ આપે છે. 

તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.