મુનમુન દત્તાનો ડેનિમ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતા જી'ના પાત્રથી તેઓ ઘરઘરમાં લોકપ્રિય બન્યા. 

ડેનિમ આઉટફિટમાં તેમનો કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ અંદાજ ચાહકોને પસંદ આવ્યો. 

મુનમુન દત્તા પોતાના ફેશન સેન્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે પણ જાણીતા છે. 

નવી તસવીરોને લાખો લાઇક્સ મળ્યા અને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.