મુનવ્વરે ફારૂકીએ શેર કર્યાં બીજી પત્નીના ફોટા
મુનવ્વર ફારૂકીએ થોડા સમય પહેલાં બીજા લગ્ન કર્યા છે.
આ ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, હવે મુનવ્વરે આ વાતનો સ્વીકાર કર્યો છે.
તેની પહેલી પત્નીની સાથે તે બાળકોનો પિતા પણ છે.
પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…
દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા