મૃણાલ ઠાકુરે સ્ટાઇલિશ સાડીમાં પોતાની નવી તસવીરો શેર કરી છે.
સાડી સાથેનો તેનો ગ્લેમરસ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ અલગ-અલગ પોઝ આપ્યા હતા.
મૃણાલે ટેલિવિઝનથી કારકિર્દી શરૂ કરીને હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં નામ બનાવ્યું છે.
‘સુપર 30’, ‘જર્સી’ અને ‘સીતારામમ’ તેની જાણીતી ફિલ્મોમાં સામેલ છે.