મૌની રોયના ગ્લેમરસ બ્લેક લૂકની ચર્ચા છે 

બ્લેક બોડીકોનમાં મૌનીનો કાતિલ અંદાજ 

ફેન્સ મૌનીના હોટ ફિગર પર ફિદા થયા 

મૌનીની હેરસ્ટાઈલ પણ એકદમ યૂનિક છે 

મિરર સામે મૌનીએ આપ્યા હોટ પોઝ 

મૌનીનો લૂક સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ 

ફેન્સ તેના બ્યુટિફુલ લૂકને લાઈક કરી રહ્યા છે