39 વર્ષની મૌની રૉય પિન્ક શાઇનિંગ ડ્રેસમાં બાથટબમાં બાર્બી જેવી લૂકમાં જોવા મળી.
તેના ન્યૂ ફોટોશૂટમાં ચાર્મિંગ સ્માઈલ અને ઓપન કર્લી હેરનું કોમ્બો છેલછમ લાગતું હતું.
પિંક ડ્રેસ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપમાં અભિનેત્રીનો લુક ફેન્સને દિવાનો બનાવી રહ્યો છે.
દરેક ફોટામાં મૌનીનું અદભૂત કોન્ફિડન્સ અને સ્ટાઇલિશ અંદાજ જોવા મળે છે.
મૌની રોજ નવી ડ્રેસિંગ સ્ટાઈલથી સાબિત કરે છે કે તે ફેશન ક્વીન છે.
ફેન્સ કમેન્ટમાં લખી રહ્યા છે કે ‘એજ ઇઝ જસ્ટ એ નંબર’ – તેની સુંદરતાને જોઈને.
મૌની રૉયના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે.