મૌની રોય ફરી એકવાર પોતાની હોટ અને સ્ટનિંગ તસવીરોને લઈને ચર્ચામાં છે
આ વખતે તેણીએ ગ્રીન સાડીમાં કમાલનો લુક કેરી કર્યો છે
તસવીરોમાં મૌનીના કિલર પોઝ અને સ્મોકી લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો
ઓપન હેર અને ન્યૂડ મેકઅપથી લૂકને પરફેક્ટ બનાવ્યો
કેમેરા સામે મૌની અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી દેખાઈ
સોશિયલ મીડિયા પર તસ્વીરો હાલ ટ્રેન્ડમાં છે
ફેન્સ કમેન્ટ્સમાં લખી રહ્યા છે – “Queen of Elegance”